કેનેડાને ભારતનો જડબાતોડ જવાબ,કેનેડાના હાઈ કમિશનરને 5 જ દિવસમાં દેશ છોડવા આપ્યો આદેશ
ભારતે પણ કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને દેશમાંથી હાંકી કાઢ્યા જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી કેનેડાએ ગંભીર આક્ષેપ સાથે ભારતના રાજદૂતને...