પાટીદાર નેતા અને વિસાવદરના કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામું
ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ(Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા(Harshad Ribadiya)એ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આજે મોડી સાંજે...