એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય,ગીર રક્ષિત વિસ્તાર આજુબાજુનો કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કર્યો
ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ નવીન...