સુરત/ પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા! સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ પાર્ટી છોડવાનું કારણ પૂછતાં થઈ જોવા જેવી,VIDEO
Surat News: સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે. કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી...