અમરેલીના મિતિયાળામાં શિક્ષકની બદલી વેળાએ આખું ગામ ચોધાર આંસુએ રડ્યું,ઘોડે બેસાડી ‘રઘુ રમકડું’ને અપાઇ વિદાય;જુઓ વીડિયો
Amreli: ભારતમાં પ્રાચીન પરંપરાથી ગુરુ અને શિષ્ય વચ્ચે અતૂત સબંધ છે. એક સારા શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણને લઈને સમર્પિત રહે છે. આજના આધુનિક યુગમાં...