CSK vs DC/ માહી માર રહા હૈ…દિલ્હી સામે ધોનીએ 16 બોલમાં 37 રન ફટકાર્યા,શું હજુ સુધી નથી જોઇ આ તોફાની ઇનિંગ્સ? Video જોઇ તમે ખુશ થઇ જશો
DC vs CSK IPL 2024: IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે ફરી એકવાર માહીનો જાદુ જોવા મળ્યો હતો. આ વર્ષે વિશાખાપટ્ટનમમાં મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ કરતા જોવાની...