તમિલનાડુ-પોંડિચેરીના દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું ફેંગલ, 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે;શાળા-કોલેજ બંઘ
Cyclone Fengal Update: બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે પુડુચેરી નજીક ત્રાટકશે. આ સમયે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાને પગલે તમિલનાડુ, પુડુચેરી અને...