ડેટિંગ ! હાર્દિક પંડ્યા ફરીથી પ્રેમમાં પડ્યો! છૂટાછેડા બાદ શું જાસ્મિન વાલીયા વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ… ઈલુ…?; વાયરલ તસવીરથી ચર્ચા શરુ
Hardik Pandya Dating: નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નમાં જ્યારે તેણે અનન્યા પાંડે સાથે...