Syed Mushtaq Ali Trophy: બરોડાની ટીમે T20માં રચ્યો ઈતિહાસ, બરોડાએ સિક્કિમ સામે 349 રન બનાવીને રચ્યો ઈતિહાસ
Syed Mushtaq Ali Trophy 2024: આજે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં રમાઈ રહેલી બરોડા અને સિક્કિમ વચ્ચેની મેચમાં બરોડાની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બરોડાની...