જગતના તાતને સરકારનો સાથ:ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર;કોને કેટલી મળશે સહાય?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ‘અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ...