ગુજરાત સરકારનો આરોગ્યલક્ષી નિર્ણય,21 જિલ્લાના 34 ગામોમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળી;સૌથી વધુ 5 PHC કચ્છમાં શરૂ કરાશે
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધું ને વધું સુદ્રઢ બની રહી છે.જેને પગલે આજે...