નવા લીડરોનું સ્વાગત/ સરદારધામ સંચાલિત GPBO સુરત દ્વારા રાજતિલક થીમ પર યોજાઇ ઈવેન્ટ;10 વીંગના મેમ્બરો સહિત 700થી વધુ સભ્યોએ ઈવેન્ટમાં આપી હાજરી…
Surat News: સરદારધામ(SardarDham) એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે યુવાઓને વ્યાપાર-ઉદ્યોગ-રોજગારનું પ્લેટફોર્મ પુરુ પાડતી સંસ્થા છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં લક્ષ્ય સાથે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ...