BREAKING NEWS: વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ લોકસભાની ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી,સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી જાણકારી
Lok Sabha Election 2024: વડોદરા લોકસભા બેઠકને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે.આ દરમિયાન વડોદરાના સાંસદ ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરી ચૂંટણી લડવાની અનિચ્છા...