દ્વારકા બાદ રાજ્યના વધુ એક જાણીતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પર લગાવાયો પ્રતિબંધ,મંદિર બહાર લગાવાઈ નોટિસ
ડાકોર મંદિરમાં દર્શનાર્થીઓએ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય દ્વારકાધીશ મંદિર બાદ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં નિર્ણય ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા...