ઉર્ફી જાવેદ પર ફરિયાદ નોંધાયા બાદ પોસ્ટ કરી કર્યો પલટવાર,મોનોકની પહેરીને કહ્યું- હું બેશરમ છું, અશ્લીલ છું પણ…
ઉર્ફી જાવેદ(Urfi javed) ક્યારેક ટ્રોલિંગ માટે તો ક્યારેક કપડાંને કારણે હેડલાઇન્સમાં રહે છે. પોતાની અસામાન્ય ફેશન(Fashion)થી સોશિયલ મીડિયા સ્ટાર(Social Media Star) બની ગયેલી ઉર્ફી જાવેદ...