અમરેલી/ એશિયાની સૌથી વધુ જીવનાર સિંહણનું બનાવાયુ સ્મારક,જેણે અઢી દાયકામાં લીલીયા પંથકમાં પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું,વાંચો રસપ્રદ અહેવાલ :VIDEO
વન્યજીવ પ્રેમીઓની સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ ક્રાંકચમાં “રાજમાતા” સિંહણનુ સ્મારક બનાવાયુ ગામના એક ડુંગર ઉપર નિર્માણ કરાયુ સ્મારક Rajmata Lioness: અમરેલી જિલ્લાના ક્રાંકચ પંથક(Krankach village Amreli)ના લોકોએ...