IPL 2024 Schedule: IPLની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે. 22 ફેબ્રુઆરીના રોજ IPL 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીને કારણે માત્ર 21 દિવસનું જ શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ IPL 2024 ક્રિકેટ પ્રીમિયર લીગ અને તેના શિડ્યૂલ વિશે.
2024ની IPL સિઝન 22 માર્ચે શરૂ થવાની છે અને 29 મેના રોજ સમાપ્ત થવાની છે, જેમાં સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ 74 મેચો રમાશે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાશે. બાકીનું શેડ્યૂલ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.
તારીખ | ટીમ | સ્થળ | સમય |
22 માર્ચ | ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | ચેન્નાઈ | રાત્રે 8 વાગ્યે |
23 માર્ચ | પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ | મોહાલી | બપોરે 3.30 વાગ્યે |
23 માર્ચ | કલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ | કલકત્તા | સાંજે 7.30 વાગ્યે |
24 માર્ચ | રાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સ | જયપુર | બપોરે 3.30 વાગ્યે |
24 માર્ચ | ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ, | અમદાવાદ | સાંજે 7.30 વાગ્યે |
25 માર્ચ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ | બેંગ્લોર | સાંજે 7.30 વાગ્યે |
26 માર્ચ | ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ | ચેન્નાઈ | સાંજે 7.30 વાગ્યે |
27 માર્ચ | સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સ | હૈદરાબાદ | સાંજે 7.30 વાગ્યે |
28 માર્ચ | રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ | જયપુર | સાંજે 7.30 વાગ્યે |
29 માર્ચ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સ | બેંગ્લોર | સાંજે 7.30 વાગ્યે |
30 માર્ચ | લખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ | લખનૌઉ | સાંજે 7.30 વાગ્યે |
31 માર્ચ | ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ | અમદાવાદ | બપોરે 3.30 વાગ્યે |
31 માર્ચ | દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ | વાઈજેગ | સાંજે 7.30 વાગ્યે |
1 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ | મુંબઈ | સાંજે 7.30 વાગ્યે |
2 એપ્રિલ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સ | બેંગ્લોર | સાંજે 7.30 વાગ્યે |
3 એપ્રિલ | દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સ | વાઈજેગ | સાંજે 7.30 વાગ્યે |
4 એપ્રિલ | ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ | અમદાવાદ | સાંજે 7.30 વાગ્યે |
5 એપ્રિલ | સનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સ | હૈદરાબાદ | સાંજે 7.30 વાગ્યે |
6 એપ્રિલ | રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | જયપુર | સાંજે 7.30 વાગ્યે |
7 એપ્રિલ | મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ | મુંબઈ | બપોરે 3.30 વાગ્યે |
7 એપ્રિલ | લખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સ | લખનૌઉ | સાંજે 7.30 વાગ્યે |