December 19, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 7 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જુઓ શું કહે છે અન્ય રાશિના જાતકોનું આજનું રાશિફળ..

Horoscope Today 07 August 2023, Daily Horoscope:07 ઓગસ્ટ 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

મેષ (અ.લ.ઈ.)
આપના ગૂંચવાયેલા પ્રશ્નોને હલ કરવાની તક મળે, કૌટુંબિક કામકાજ થાય, પ્રવાસ ફળે.

વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધી જતી જણાય, તબિયતની ચિંતા કરજો, વિવાદ અટકાવજો.

મિથુન (ક.છ.ઘ.)
નસીબ પરનો આધાર વ્યર્થ બનતો લાગે, મહેનત રંગ લાવતી જણાય, મિલન-મુલાકાત.

કર્ક (ડ.હ.)
આપની વ્યવસાયિક સમસ્યાનો હલ મળે, વિવાદ સમાવી શકશો, ખર્ચના પ્રસંગો વધે નહીં તે જોજો.

સિંહ (મ.ટ)
રૂકાવટોને પાર કરી સફળતાની કેડી સાધી શકશો, ગૃહજીવનમાં અશાંતિ સર્જાય તે માટે ક્રોધ પર કાબુ રાખજો.

કન્યા (પ.ઠ.ણ.)
પરિસ્થિતિ સુધરતી જણાય, આશા ફળતી અનુભવાય, પરિચયો ઉપયોગી બને.

તુલા (ર.ત.)
શાંતિ સ્વસ્થતા ટકાવવા મુશ્કેલ જણાય, ધાર્મિક રીતે સાનુકૂળ દિવસ, ખર્ચ વધે.

વૃશ્ચિક (ન.ય.)
નિરાશા દૂર થાય, પ્રયત્નો ફળશે, કૌટુંબિક સામાજિક પ્રશ્ન પતતો લાગે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપની શક્તિ અને ક્ષમતાની કસોટી થતી જણાય, મનની મુરાદ મનમાં રહેતી લાગે, પ્રવાસ ફળે.

મકર (ખ.જ.)
અશાંતિના વાદળ વિખેરાતા લાગે, સ્નેહીનો સહકાર ખર્ચનો પ્રસંગ.

કુંભ (ગ.શ.સ.ષ.)
ધીરજ જરૂરી બને, વિવાદ ટાળજો, સ્વજનની મદદ-સહકાર.

મીન (દ.ચ.ઝ.થ.)
આપના માર્ગ આડેના અવરોધો દૂર કરી શકશો, સ્નેહીથી મિલન, નાણાભીડ જણાય.

શુભાંક – આજનો શુભ અંક છે 7
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સફેદ – આસમાની
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત – મિથુન રાશિ (ક.છ.ઘ.)

Related posts

આજનું રાશિફળ/ 21 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઇબાબાની કૃપાથી આ રાશિના લોકોની તમામમાં ઇચ્છાઓ થશે પૂરી,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલનો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 12 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,વિઘ્નહર્તા શ્રી ગણેશ આ 5 રાશિના લોકોનું ચમકાવશે ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Advertisement