December 18, 2024
KalTak 24 News
Politics

આમ આદમી પાર્ટી પછી AIMIMએ પોતાના ઉમેદવારનું પહેલું લિસ્ટ જાહેર કર્યું

ગુજરાત વિધાનસભા(Gujarat Vidhan Sabha)ની ચૂંટણીના પડઘમ હવે દેખાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી પછી AIMIMએ પોતાની પહેલી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જમાલપુર-ખાડિયાથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિકા પરમાર અને સુરત પૂર્વથી વસીમ કુરેશી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.

AIMIMએ જાહેર કર્યા પોતાના ત્રણ ઉમેદવાર

  • સાબીર કાબલીવાલા પ્રદેશ અધ્યક્ષ- જમાલપુર ખાડિયાથી ઉમેદવાર
  • સુરત પૂર્વથી- વસીમ કુરેશી
  • દાણીલીમડાથી- કૌશિકા પરમાર

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?, KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

KalTak24 News Team

કોંગ્રેસની ડૂબતી નૈયામાં બે દિવસમાં ત્રીજું ગાબડું, જાણો કયા ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Sanskar Sojitra

BREAKING/ ભાજપની 38 દિગ્ગજોની ટીમ જાહેર,ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી-જુઓ ટીમમાં કોને કયું સ્થાન?

KalTak24 News Team
Advertisement