ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં એક નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં 21 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે ગુજરાત વિધાનસભામાં એક દિવસના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત યુવા વિદ્યાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય અને મંત્રી બનીને વિધાનસભાનું કામકાજ સંભાળવાના છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp