December 18, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12 ની પરીક્ષા આ તારીખ થશે શરૂ, જુઓ સમગ્ર પરીક્ષાનો કાર્યક્રમ

ગાંધીનગર(Gandhinagar) : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધો.10 અને ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આગામી 14 માર્ચથી આ બંને પરીક્ષાનો શરૂ થવાની છે. જે પૈકી ધો.10ની પરીક્ષા 28 માર્ચ, ધો.12 કોમર્સ અને આર્ટસની 29 માર્ચ તેમજ ધો.12 સાયન્સની પરીક્ષા 25 માર્ચ સુધી ચાલવાની છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ 16 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે.

 

ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી

16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત

17 માર્ચ- બેઝિક ગણિત

20 માર્ચ- વિજ્ઞાન

23 માર્ચ- સામાજિક વિજ્ઞાન

25 માર્ચ- અંગ્રેજી

27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)

28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

 

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ- નામના મૂળતત્વ

15 માર્ચ- તત્વ જ્ઞાન

16 માર્ચ- આંકડાશાસ્ત્ર

17 માર્ચ- અર્થશાસ્ત્ર

20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા

21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)

24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)

25 માર્ચ- હિન્દી

27 માર્ચ- કોમ્પ્યુટર

28 માર્ચ- સંસ્કૃત

29 માર્ચ- સમાજ શાસ્ત્ર

 

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન

16 માર્ચ- રસાયણ વિજ્ઞાન

18 માર્ચ- જીવ વિજ્ઞાન

20 માર્ચ- ગણિત

23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)

25 માર્ચ- કોમ્પ્યુટર

Related posts

મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન, CM ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા

KalTak24 News Team

સૌરાષ્ટ્ર જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિજ્ઞેશ કાલાવડિયા આજરોજ વિધીવત રાજપા માં જોડાશે

KalTak24 News Team

સુરતમાં 210 કિલોના યુવકે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ, 108માં લઈ જવા પોલીસને પરસેવો છૂટી ગયો, ફાયરબ્રિગેડની મદદ લેવી પડી

KalTak24 News Team
Advertisement