સૌરાષ્ટ્ર જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિજ્ઞેશ કાલાવડિયા આજરોજ વિધીવત રાજપા માં જોડાશે
બદલાશે રાજનીતિ,બદલાશે ગુજરાત નાં નારા સાથે આઠ વર્ષનાં વિરામ બાદ જિજ્ઞેશ કાલાવડિયા પોતાની રાજકીય સફર આગળ વધારશે આમ આદમી પાર્ટી નાં એક સમયના ફાઉન્ડર મેમ્બર...