કરવા ચોથ પર છલકાયું
Urvashi Rautelaનું દુ:ખ
ઉર્વશી રૌતેલા આજકાલ
સોશિયલ મીડિયા પર સેડ પોસ્ટ
અને શાયરીઓ લખી રહી છે
ઉર્વશીની આ પોસ્ટ વાંચીને
સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ રિએક્શન
આપી રહ્યા છે
હાલમાં તે
ઓસ્ટ્રેલિયામાં છે અને લોકો તેને રિષભ પંત
નો પિછો કરનાર ગણાવી રહ્યા છે
તેની આવી
શાયરીઓ વાંચીને કેટલાક લોકો તેને ટ્રોલ
પણ કરી રહ્યા છે. અને આ વાત પર ઉર્વશી ખૂબ ઉદાસ છે
હવે
કરવા ચોથના દિવસે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા
ઘરની છત પર કોઈની રાહ જોતી જોવા મળી હતી
અભિનેત્રી
માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરી
ને એકલતામાં કોઈને શોધતી જોવા મળી હતી
ઉર્વશીના આવા રૂપને જોઈને
દરે
ક લોકો તેનું નામ ક્રિકેટર ઋષભ પંત
સાથે જોડી રહ્યા છે
લોકો કહી રહ્યા છે કે,
અભિનેત્રીએ ઋષભ પંત માટે કરવા ચોથનું વ્રત
રાખ્યું છે
ઇન્સ્ટા પર
ઉર્વશી રૌતેલા
ના 57.8 મિલિયન
ફોલોઅર્સ છે
FOR MORE STORIES:
VISIT NOW
www.kaltak24.com
વધુ વાંચો
વધુ વાંચો