ઉર્વશી ધોળકિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે.

43 વર્ષની વયે પણ આવી ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેંસને ચોંકાવી દીધા છે.

ઉર્વશી ધોળકિયાની આ તસવીરો પરથી ફેંસ નજર નથી હટાવી શકતા.

ઉર્વશી ધોળકિયા 43 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ એક્ટ્રેસને જોઇને એ કહેવુ મુશ્કેલ છે કે તેની ઉંમર માત્ર એક આંકડો જ છે.

ઉર્વશી ધોળકિયા ફિટનેસ ફિક્ર છે, તે ખુદને ફિટ રાખવા માટે

ઉર્વશી ધોળકિયા બે જુડવા બાળકોની માં છે, પરંતુ તમે આને તેમની દીકરા સાથે જોશો તો માની નહી શકો કે આ મા-દીકરો છે.

ઉર્વશી ધોળકિયાએ ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતું કે બહુજ નાની ઉંમરમાં તે માં બની ગઇ હતી.

ત્યારબાદ તે પતિથી અલગ થઇ, બાદમાં દીકરાઓનુ પાલન પોષણ તેને એકલી જ કર્યુ છે.

ઉર્વશી ધોળકિયા થોડાક દિવસો પહેલા નાગિન 6માં દેખાઇ હતી, હાલમાં તેનો ટ્રેક ખતમ થઇ ચૂક્યો છે

ઉર્વશી તસવીરોથી બઝ ક્રિએટ કરવાનુ નથી ચૂકતી. તે કાલિત અદાઓથી ફેન્સના દિલ જીતી લે છે.

ઉર્વશી ધોળકિયા ની હોટ તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે