સફેદ ડ્રેસમાં તેજસ્વીને જોઇ તમે પણ બોલશો Uff...

તેજસ્વીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક સિઝલિંગ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ બોલ્ડ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે

અભિનેત્રીએ ફોટોશૂટ માટે અનેક પોઝ આપ્યા હતા

 20 વર્ષીય તેજસ્વીનો જન્મ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં થયો હતો

તેજસ્વી પ્રકાશને બિગ બોસ સીઝન 15 થી ખૂબ જ ખ્યાતિ મળી હતી

રિયાલિટી શો જીત્યા બાદ તેનો ગ્રાફ માત્ર ઉપર જઈ રહ્યો છે

હાલમાં તેજસ્વી તેના પ્રખ્યાત શો નાગીન સીઝન 6 માં કામ કરી રહી છે

તેની સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઇંગ પણ છે

ઇન્સ્ટા પર તેજસ્વી  ના  6.5 મિલિયન  ફોલોઅર્સ છે