બ્લેક લેધરના સ્ટાઇલિશ ડ્રેસમાં તારા સુતરિયાનો કિલર લુક

બ્લેક બ્રેલેટ સાથે લેધર પેન્ટ અને જેકેટમાં ખૂબ જ હોટ લાગી રહી છે

વાંકડિયા વાળ અને હાઈ હીલ્સમાં અદભૂત લાગી રહી છે

તારાના દરેક એક્ટ પર ચાહકો ફીદા થઈ જાય છે

તારા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી હતી

તારાના સિઝલિંગ લુકએ ચાહકોને હોંશ ઉડાવી દીધા

તારા સુતારિયા બોલિવૂડ અભિનેત્રી અને મોડલ છે

તારા હાલમાં જ 'એક વિલન 2' માં જોવા મળી હતી.

તારાની આગામી ફિલ્મ અપૂર્વ છે

ઇન્સ્ટા પર તારાના 8.1 મિલિયન ફોલોઅર્સ છે