ટીવીની આ સંસ્કારી વહુએ બતાવ્યો બોલ્ડ અવતાર

સુરભી ચંદના ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે

પોતાના અભિનયની સાથે અભિનેત્રી પોતાની સ્ટાઈલને કારણે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે

સુરભી ચંદનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવા ફોટોઝ શેર કર્યા છે

લેટેસ્ટ ફોટોઝમાં સુરભીએ બ્રાલેટ ટોપ પહેરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે

સુરભી ચંદના પ્રિન્ટેડ બ્રાલેટ ટોપ અને શોર્ટ્સ પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે

આ લુક સાથે તેણે ન્યૂડ લિપ શેડ અને હળવો મેકઅપ કેરી કર્યો છે

સુરભી ચંદનાએ લેટેસ્ટ ફોટોઝમાં તેના ગ્લેમ લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે

આ તસવીરોમાંં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

ઇન્સ્ટા પર સુરભી ચંદના ના  5.4 મિલિયન  ફોલોઅર્સ છે