બીચ ગર્લ બનીને બેબી ડોલે બતાવ્યું કર્વી ફિગર

એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તો ફેન્સ તેની કાતિલ અદાઓ પર પોતાનું દિલ હારી જાય છે.

સની લિયોનીએ  હાલમાં જ પોતાના માલદીવ વેકેશનના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. 

એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.  

સની લિયોની હંમેશા પોતાની હોટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી રહે છે. 

વાળને ઓપન કરીને નો-મેકઅપ લુક સાથે જ બિકીનીની બહાર શ્રગ પહેરીને એક્ટ્રેસે પોતાના લુકને કંપ્લીટ કર્યો છે. 

સની લિયોનીએ  પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કેપ્શન શેર કર્યુ છે- માલદિવ્સ વેકેશન માટે આ બિકીનીથી મને પ્રેમ છે. 

આ ફોટોઝમાં એક્ટ્રેસનો હોટ બિકીની લુક જોઇને ફેન્સ ધબકારા ચુકી ગયા છે.

એક્ટ્રેસ સની લિયોનીએ બીચ પર બ્લૂ કલરની પ્રિન્ટેડ બિકીની પહેરી છે, જેમાં તે એકદમ હોટ લાગી રહી છે. 

42 વર્ષની ઉંમરમાં પણ સની લિયોનીની હોટનેસ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. જો કે તેની દરેક અદાઓ પર ફેન્સ પોતાના દિલ હારી ગયા છે. 

જણાવી દઇએ કે સની લિયોનીની આ તસવીરો પર ફેન્સ ધડાધડ લાઇક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે. 

એકે લખ્યું- બ્યૂટિફુલ તો બીજાએ લખ્યું- ઓસમ, ગોર્જિયસ.