નુસરત જહાંએ શેર કરી  ગ્લેમરસ તસવીરો

ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી નુસરત

કેમેરે સામે અભિનેત્રીએ કિલ્લર પોઝ

નુસરત જહાં એક અભિનેત્રી અને રાજનેતા પણ છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

ખુલ્લા વાળ અને ચશ્મામાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

નુસરત દરિયા કિનારે વેકેશન માણી રહ્યા છે