શ્વેતા તિવારીએ હાલમાં જ તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

જેમાં તે કિલર લુકમાં જોવા મળી રહી છે.

શ્વેતા ગ્રીન કલરના આઉટફિટમાં ધૂમ મચાવી રહી છે

નવી તસવીરોમાં શ્વેતા ખૂબ જ આકર્ષક લાગી રહી છે

અભિનેત્રી થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે

41 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી સુંદર લાગી રહી છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

શ્વેતા તિવારી ગ્લેમર મામલે યુવાન એક્ટ્રેસને પણ ટક્કર આપે છે

શ્વેતા તિવારીને કસૌટી ઝીંદગી કીથી લોકપ્રિયતા મળી હતી

ઇન્સ્ટા પર શ્વેતા તિવારી ના   3.7 મિલિયન ફોલોઅર્સ છે