આ છે ભોજપુરી સિનેમાની સની લિયોની

મળો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સની લિયોની કહેવાતી પ્રાચિ સિંહને

પ્રાચી પોતાની ગ્લેમરસ અદાઓથી બોલિવૂડ એક્ટ્રેસને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે

તેથી તેને લોકો દ્વારા સની લિયોનીનો ઉપનામ આપવામાં આવ્યું છે

સોશિયલ મીડિયાના યુગમાં પ્રાચી સિંહ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની કિલર તસવીરો પોસ્ટ કરે છે

પ્રાચી સિંહની તસવીરો પર ફેન્સ જોરદાર તારીફ કરતાં પણ જોવા મળે છે

અવારનવાર તે તેના બોલ્ડ લુકનાં કારણે ચર્ચાનો વિષય બને છે

ભોજપુરી સિનેમાની સનિ લિયોની એટલે કે પ્રાચી સિંહે 'મેરે પ્યાર સે મિલા દે' ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં હાથ અજમાવ્યો હતો

આ એક્ટ્રેસ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

ઇન્સ્ટા પર પ્રાચી સિંહ ના   29.9 K  ફોલોઅર્સ છે 

FOR MORE STORIES:

વધુ વાંચો