રકુલના આ ફોટોઝ જોઇને ફેન્સના ધબકારા વધ્યા

રકુલ પ્રીત સિંહે સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણી ઓળખ મેળવી છે

રકુલ પ્રીત સિંહે વર્ષ 2014માં ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

રકુલે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે

તેણે ગ્રીન પ્લાઝો સાથે બિકીની અને તેના પર જેકેટ વેર કર્યુ છે

લુકને સ્ટાઇલિશ બનાવવા તેણે સાથે બ્લેક ગ્લાસિસ પણ વેર કર્યા છે

તેની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે

ફેન્સ દિલ ખોલીને આ તસવીરો પર લાઇક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે

ઇન્સ્ટા પર રકુલ પ્રીત સિંહ ના  22.7 મિલિયન  ફોલોઅર્સ છે