બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

તે દેશી સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

રકુલ પ્રીત સિંહ ભારતીય એથનિક ડ્રેસમાં જોવા મળી રહી છે

તેણે સીક્વીન બ્લેક લેહેંગા અને બ્રાલેટ સેટમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે

રકુલ પ્રીત સિંહની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે

રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

રકુલ પ્રીતે ચમકદાર શોર્ટ યલો ડ્રેસમાં ગ્લેમર ઉમેર્યું હતું

રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'રનવે 34' માં જોવા મળી હતી.

રકુલ પ્રીત સિંહ અને અજય દેવગન ફિલ્મ Thank God ફરી સાથે જોવા મળશે

રકુલ પ્રીત સિંહ  ના ઇન્સ્ટાગ્રામ પર 22.3 મિલિયન ફેન ફોલવર્સ ધરાવે છે 

રકુલ પ્રીત સિંહ વ્હાઇટ ડ્રેસ માં હોટ અવતાર માં જોવા મળી છે