હાલમાં નિયા શર્મા ઝલક દિખલા જા 10 ને લઈને ચર્ચામાં છે.

નિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

નિયાની લેટેસ્ટ હોટ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે

નિયાએ બાથરૂમમાં કિલિંગ પોઝ આપ્યો હતો

નિયાએ ફુલ બ્લેક ડ્રેસ પહેર્યો છે

નિયા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે

નિયા શર્મા ટીવીની સૌથી ગ્લેમરસ અને સિઝલિંગ અભિનેત્રીઓમાંની એક છે.

નિયા પોતાના મેકઅપ અને લુકને લઈને સૌથી વધુ પ્રયોગ કરે છે

નિયા શર્માનો સિઝલિંગ લુક સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે

ઇન્સ્ટા પર નિયા શર્મા ના   7.6 મિલિયન ફોલોઅર્સ છે