રેડ બિકીની પહેરીને નેહા મલિકે આપ્યા સુપર બોલ્ડ પોઝ

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે ફરી બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે

તેણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે

આ તસવીરમાં તે રેડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે

આ પહેલી વાર નથી કે અભિનેત્રીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હોય

નેહા મલિકનું ઇન્સ્ટા એકાઉન્ટ આવી બોલ્ડ તસવીરોથી ભરેલું છે

આ તસવીરોમાં નેહા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

અભિનેત્રીની આ તસવીરો જોઇને ફેન્સના પરસેવા છૂટી રહ્યા છે

નેહા આ તસવીરોમાં ખૂબ જ હોટ લાગી રહી છે