ફક્ત બ્રા અને શોર્ટ સ્કર્ટ પહેરીને મૌની રોયે આપ્યા પોઝ

તે સોશિયલ મીડિયા પર એકથી એક તસવીરો શેર કરી રહી છે

મૌની રોય લગ્ન બાદ વધુ બોલ્ડ બની ગઇ છે

ફક્ત એક બ્રા અને શોર્ટ સ્કર્ટ પહેરીને તેણે કેમેરા સાથે પોઝ આપ્યા છે

તેની તસવીરો જોઇને ફેન્સ તેના ઘાયલ થઇ ગયા છે

આ વખતે તેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે

આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગી છે

આ તસવીરોમાં તે સુપર બોલ્ડ લાગી રહી છે 

મૌનીએ આ સાથે હાથમાં કડા અને ગળામાં એક નેકલેસ પહેર્યો છે

ઇન્સ્ટા પર મૌની રોય ના  26.2 મિલિયન  ફોલોઅર્સ છે