ડીપ નેક બ્લાઉઝમાં મૌનીનો રેડ હોટ લુક 

ખુબસુરત તસ્વીરોથી સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવે છે મૌની 

મૌનીએ હાલ માં જ ખુબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ ફોટોઝ શેર કર્યા છે 

મૌની ફિશ કટ લહેંગા અને સ્લીવલેસ ચોલી માં ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે 

માત્ર લહેંગા ચોલી  નહિ મૌની એ ક્યૂટ ડ્રેસમાં પણ ફોટોઝ પોસ્ટ કર્યા છે 

આ તસવીરોમાં મૌની રોય નો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે 

મૌની ગ્લેમરસ તસવીરોને કારણે સોશ્યલ મીડિયા પર લાઈમલાઈટ માં રહે છે 

એકટ્રેસે શિમરી સટલ મેકઅપ સાથે તેનો લૂકને કમ્પ્લીટ કર્યો છે 

ઈન્ડો-વેસ્ટન લૂકને ફ્લોન્ટ કરતી મૌનીએ ટેબલ પર ટેકો આપીને પોઝ આપ્યો છે 

આ લૂકમાં મૌની રોય હંમેશાની જેમ હોટ લાગી રહી છે. 

ઇન્સ્ટા પર મૌની રોય ના  25.2 મિલિયન  ફોલોઅર્સ છે