મલાઈકા અરોરા રેમ્પ વોલ્ક પર આપ્યા બોલ્ડ પોઝ 

બોલિવૂડ એકટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ રેમ્પ વોલ્ક કરતી જોવા મળી હતી.

મલાઈકા અરોરા બ્લુ ડ્રેસિસમાં ઘણા પોઝ આપતી જોવા મળી રહી છે.

મલાઈકા પોતાના ડ્રેસ ને કારણે લાઈફટાઈમ રહે છે 

મલાઈકા અરોરા હંમેશા લાઈફને લઈ ચર્ચા માં રહે છે 

મલાઈકાએ ન્યૂડ મેકઅપ કર્યો, હેર ઓપન રાખ્યા. 

તે દરમિયાન આ હિરોઈન કપડાને કારણે અસહજ જોવા મળી.

ઇન્સ્ટા પર મલાઈકા ના  16.5 મિલિયન  ફોલોઅર્સ છે