જાણો દુનિયાના સૌથી નાના સિંગર Abdu Rozikની નેટવર્થ 

બિગ બૉસ 16 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. ટીવીના સૌથી ચર્ચિત રિયાલીટી શૉમાં ઘણા જાણીતા ચહેરાઓએ એન્ટ્રી લીધી છે

પરંતુ એક કન્ટેસ્ટન્ટ એવો છે, જે બિગ બૉસના ઘરમાં જ નહીં પરંતુ બહાર પણ લાખો લોકોના દિલ જીતી ચુક્યો છે

તઝાકિસ્તાનના રહેવાસી 19 વર્ષીય અબ્દુ દુનિયાનો સૌથી નાના કદનો સિંગર છે અને દુનિયાભરમાં ઘણો ફેમસ છે

હાલમાં જ બિગ બૉસના ઘરમાં અબ્દુ રોજિકના શૂઝની કિંમતે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ

અબ્દુના 40 હજાર ડોલરના ગોલ્ડના શૂઝની કિંમત જાણીને કન્ટેસ્ટન્ટના હોશ ઉડી ગયા હતા

અબ્દુ રોજિક પોતાના રૅપ સૉન્ગ 'ઓહી દિલી જોર'થી વર્લ્ડ ફેમસ થયો હતો

રિપોર્ટ્સ અનુસાર દુનિયાના સૌથી નાના કદનો સિંગર અબ્દુ રોજિક 2 કરોડની સંપત્તિનો માલિક છે

સાથે જ તેની પાસે 10 વર્ષ માટે અબુ ધાબીના ગોલ્ડન વીઝા પણ છે

તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર 2022નો અવોર્ડ પણ જીતી ચુક્યો છે

ઇન્સ્ટા પર Abdu Rozik ના  5 મિલિયન  ફોલોઅર્સ છે