આ છે દુનિયાની સૌથી હોટ વોલીબોલ પ્લેયર

માર્શલ યુનિવર્સીટીમાંથી તેના વોલીબોલ કરીયરની જર્ની શરૂ થઇ

તે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે

તેને દુનિયાની સૌથી હોટ વોલીબોલ પ્લેયર માનવામાં આવે છે

કાયલા નામની આ વોલીબોલ પ્લેયર અમેરીકાની રહેવાસી છે

મોટાભાગના લોકો તેને તેની આ તસવીરો અને વીડિયો માટે ફોલોવ કરે છે

તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ છે

કોલેજના સમયથી જ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરવા લાગી

ઇન્સ્ટા પર તેના 9.5 લાખથી વધુ ફોલોવર્સ છે

કાયલાનો જન્મ 1995માં ફ્લોરિડામાં થયો હતો