કરિશ્મા કપૂર પર્પલ શિમર ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

કરિશ્મા કપૂરે 1991માં ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

કરિશ્મા કપૂરે પહેલી જ ફિલ્મથી પોતાના દમદાર અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, હમ સાથ સાથ હૈ જેવી ઘણી ફિલ્મોમાં ઉત્તમ અભિનય કૌશલ્ય બતાવ્યું.

કરિશ્માને તેના નજીકના મિત્રો અને સંબંધીઓ લોલો કહીને બોલાવે છે.

કરિશ્માના પિતાનું નામ રણધીર કપૂર અને માતાનું નામ બબીતા છે.

કરિશ્મા કપૂર બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે

કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના રોજ મુંબઈમાં થયો હતો.

કરિશ્મા કપૂર બોલિવૂડ માં ધૂમ મચાવે છે 

કરિશ્મા કપૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે

ઇન્સ્ટા પર કરિશ્મા કપૂર ના   7.4 મિલિયન ફોલોઅર્સ છે