ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા છે.

તેણે ગ્રીન બિકીનીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.

તસવીરોમાં તે ગ્રીન બિકીનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.

તે સોશિયલ મીડિયા પર તેની કિલર તસવીરો શેર કરતી રહે છે

કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે.

કરિશ્મા તન્ના હાલમાં જ ફ્રાંસની ટ્રીપ પર ગઈ હતી

વેકેશનમાં તેણે તેના પતિ સાથે ખૂબ જ મસ્તી અને ક્વોલિટી ટાઈમ  વિતાવ્યો હતો.

કરિશ્મા બોલિવૂડ ફિલ્મ 'સંજુ' અને 'સૂરજ પે મંગલ ભારી'માં પણ જોવા મળી છે.

કરિશ્મા તન્ના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે

ઇન્સ્ટા પર કરિશ્મા તન્ના ના   7.2 મિલિયન ફોલોઅર્સ છે