જાનવી કપુરે આપ્યો ફ્લોન્ટ પોઝ

જાનવી કપુરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાળા ડ્રેસમાં ચલાવ્યો જાદૂં

હાલમાં, જાનવી કપુર ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

જાનવી કપુરે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરીને ફેન્સને ઘાયલ કરી દીધા હતા

જાનવી કપુરની આ સ્ટાઇલ ફેન્સે બતાવી  બોલ્ડનેસ, આ જોઈને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

જાહ્નવી ફિલ્મમાં એક નર્સની ભૂમિકા ભજવશે. તેમજ ફિલ્મમાં તેનાં રોલની સાથે તેનું નામ મિલી નૌદિયાલ છે.

આ ઘાયલ કરી રહેલી જાનવી કપુરની વાયરલ તસ્વીરે લોકોનું ધ્યાન ખેચ્યું.

ફિલ્મ મિલી 4 નવેમ્બરે સિનેમાઘરોમાં  રિલીઝ થશે

દરિયા કિનારે મસ્તી કરતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

ઇન્સ્ટા પર જાનવી ના  18.9 મિલિયન  ફોલોઅર્સ છે