હિના ખાન તેના પરિવાર સાથે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે.

હિના ખાનના ઘરમાં દરેક સુખ-સુવિધા હાજર છે.

હિના ખાનના ઘરમાં મોટો હોલ, મોટી જમવાની જગ્યા, મોટું રસોડું, મોટા રૂમ અને ગાર્ડન છે

હિનાની મુંબઈમાં ઘણી પ્રોપર્ટી છે

હિના ખાનને લક્ઝરી કારની સાથે લક્ઝરી હાઉસ પણ પસંદ છે

હિના ખાન પાસે ઓડી A4 પણ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિના ખાનની નેટવર્થ $7 મિલિયન છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિનાની માસિક સેલરી 35 લાખ રૂપિયા છે.

હિના ખાનને ફરવાનું પસંદ છે

દરરોજ તેનો ગ્લેમરસ લુક શેર કરે છે

ઇન્સ્ટા પર હિના ખાન ના   17.3 મિલિયન ફોલોઅર્સ છે