બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે 'લાલબાગ ચા રાજા'ના દર્શન કર્યા હતા.

તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

તે યલો સાડી માં જોવા મળી રહી છે

કાજોલ બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ની એક છે.

આ તસવીરોમાં તેનો સુંદર સાડીનો લુક પણ જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

કાજોલે સોમવારે મુંબઈના 'લાલબાગ ચા રાજા' ના દર્શન માટે સાડી પહેરી હતી.

કાજોલે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

દર્શન કરવા જતા પહેલા તેણે ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી

ઓલ ફોટો ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ