દિશા પટનીની હોટનેસે ફરી ઉડાવ્યા હોશ

આ સાથે જ તે પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સનું દિલ પણ જીતી લે છે. 

એક્ટ્રેસ પોતાના સ્ટાઇલિશ અંદાજ અને હોટ લુકના કારણે ચર્ચામાં રહે છે.

અવોર્ડ ફંક્શન દરમિયાન દિશા પટનીએ ડાર્ક પિંક કલરનો રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો. 

દિશા પટની  બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે, જે પોતાના કામની સાથે સાથે બોલ્ડ લુકને લઇને પણ ચર્ચામાં રહે છે.  

આ સાથે જ તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. દિશા આ દરમિયાન પોતાની સિઝલિંગ અદાઓનો જાદુ ચલાવતા નજરે આવી રહી છે.

હાલમાં જ દિશા પટની એક અવોર્ડ ફંક્શનમાં એકદમ હોટ અંદાજમાં પહોંચી હતી. જેના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે.

 તે અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કરાવતા જોવા મળી રહી છે. તેનો લેટેસ્ટ બોલ્ડ અને હોટ ડ્રેસ એ પિંક ફ્યુઝન સાડી અને ડ્રેસનું મિક્સર છે. 

આ ડ્રેસમાં દિશા ખૂબ જ હોટ લાગી રહી છે અને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી હતી. 

પોતાની ખૂબસૂરત ડ્રેસ સાથે ડાર્ક પિંક કલરની હીલ્સ પહેરી હતી અને ન્યૂડ મેકઅપ કર્યો હતો.

આ ડ્રેસ દિશાની ખૂબસૂરતીમાં ચારચાંદ લગાવી રહ્યો છે. તેનો કોન્ફિડેન્સ જોવા લાયક હતો.

એક્ટ્રેસના આ લુકની તેના ફેન્સ પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે એક્ટ્રેસને મરમેડ કહી છે. 

પિંક થાઇ-હાઇ સ્લિટ બોટમ અને બ્રાલેટ ટોપ જેવો કટ ડ્રેસને શાનદાર નેકલાઇન આપે છે. 

તો અન્ય એક યુઝરે લખ્યું- તે ખરેખર ખૂબસૂરત લાગી રહી છે. કંઇક એવી જ રીતે દિશાના ફેન્સ તેના લુક પર ફિદા થતા જોવા મળી રહ્યાં છે.