Diana Penty ની આ તસવીરો જોઇને ફેન્સ થયા દિવાના

ડાયના પેંટી એ એક વખત ફરીથી પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીર શેર કરી છે

જેમાં તે સુંદર અને પરી જેવા દેખાય છે

ડાયના પેંટી એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કુલ પાંચ તસવીર શેર કરી છે

જેમાં તે મલ્ટી કલર ઈન્ડો વેસ્ટર્ન લુકમાં અલગ અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે

ઈન્ડો વેસ્ટર્ન ફ્યુઝન સ્કર્ટ અને મેચિંગ ક્રોપ ટોપમાં તેનો લુક સિઝલિંગ અને રિવીલિંગ છે

ફોટોમાં તેની અદાઓ એટલી કાતિલ છે કે લોકો તેના પર પોતાની નજર નથી હટાવી શકતા

ફોટોશૂટ માટે ડાયનાએ ઓછો મેકઅપ  કર્યો હતો

ન્યૂડ આઈશેડો, બ્લેક કોહલ, મસ્કરા, આઈબ્રો, અને ન્યૂડ લિપસ્ટિકના શેડમાં ડાયના એકદમ સ્ટનિંગ લાગી રહી છે

ઇન્સ્ટા પર Diana Penty ના  4.2 મિલિયન  ફોલોઅર્સ છે