'ગોપી બહુ' ઉર્ફે Devoleena Bhattacharjeeની તસવીરો ફરી વાયરલ થઇ છે

ઓરેન્જ અને વ્હાઈટ મોનોકિનીમાં દેવોલીના બોલ્ડ લાગી રહી છે

ટીવી એક્ટ્રેસ દેવોલિનાએ ઈન્સ્ટાગ્રામ પર તેના બિકીની ફોટો શેર કર્યા છે

પૂલ કિનારે દેવોલિનાએ કિલર પોઝ આપ્યા હતા

દેવોલીનાએ સ્વિમિંગ પૂલમાં પોતાનો આ વીડિયો શેર કર્યો હતો

તે ટીવી શો સાથ નિભાના સાથિયામાં 'ગોપી બહુ'નું પાત્ર ભજવી લોકપ્રિય  થઇ હતી

ટીવીની ગોપી બહુએ તેના બિકીની લુક્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

દેવોલીનાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

દેવોલિના 'બિગ બોસ'માં પણ જોવા મળી છે

દેવોલીના  ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે

ઇન્સ્ટા પર દેવોલીના  ના   3 મિલિયન  ફોલોઅર્સ છે