પૂનમ પાંડેએ ફરી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ 

પોતાના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેનારી પૂનમ પાંડેએ ફરી એકવાર પોતના બોલ્ડ અવતાર થી ખળભળાટ મચાવી દીધો છે 

પૂનમ પાંડેએ પોતાની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.તે દરિયા કિનારે યેલો બિકીની પહેરીને પોઝ આપ્યા

દરિયા કિનારે કરાવેલા આ ફોટોશૂટ માં પૂનમ પાંડે એકથી એક ચડિયાતી કિલર પોઝ પણ આપ્યા 

આ તસવીરોમાં પૂનમે પોતાનું પેરેફેક્ટ અને હોટ ફિગર પણ ફેન્સને બતાવ્યુ

પૂનમ પાંડેની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે વાયરલ પોસ્ટ જોઈને ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે 

કેટલાક ફેન્સ તેને સેક્સી ગર્લ કહી રહ્યા છે,તો કેટલાંક તેને બ્યૂટી ક્વીન નો ટેગ આપી રહ્યા છે 

પૂનમ પાંડેએ આ ફોટોશૂટ બેંગકોકમાં કરાવ્યું છે.તે હાલમાં ત્યાં રજાની મજા માણી રહી છે 

આ પહેલા પણ ઘણી વખત પૂનમ પાંડે બિકીની માં પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરવી ચુકી છે 

ઇન્ડસ્ટ્રીની આ બોલ્ડ બેબ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની સુપર બોલ્ડ તસવીરો થી ઉભરાય રહ્યું છે 

ઇન્સ્ટા પર પૂનમ પાંડે ના  621 K  ફોલોઅર્સ છે