આશ્રમ 3ની ઈશા આવું જીવન જીવે છે

ઈશા હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ 'એક બદનામ - આશ્રમ 3'માં જોવા મળી હતી

આ સીરીઝમાં તે બોબી દેઓલ સાથે હોટ સીન્સ આપતી જોવા મળી હતી

સિરીઝમાં તેણે સોનિયાની ભૂમિકા ભજવી હતી, જે એકદમ બોલ્ડ હતી

આ સિવાય ઈશાએ બોબી દેઓલ સાથે કિસિંગ સીન આપીને ઘણી પ્રશંસા મેળવી હતી

જો તેની વૈભવી લાઇફની વાત કરીએ તે તેની પાસે મુંબઇ અને દિલ્લીમાં ફ્લેટ છે

 તે BMW 5 Series 520d જેવી કારમાં ફરે છે જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે

ઈશાને રજાઓ ગાળવી ગમે છે. આ વાત તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી જાણવા મળે છે

ઈશાને બોલ્ડ અને લક્ઝુરિયસ લાઈફ જીવવી ગમે છે

આશ્રમ 3 પછી ઈશાની ડિમાન્ડ ફરી વધી છે